Skip to main content
Settings Settings for Dark

T 20 વિશ્વકપમાં આજે ગ્રુપ-1ની સુપર મેચમાં આયરલેન્ડ -ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો 

Live TV

X
  • ICC- T 20 વિશ્વકપમાં આજે ગ્રુપ-1ની સુપર મેચમાં આયરલેન્ડ -ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. આ મેચ એડીલેડના મેદાનમાં રમાશે. ન્યુઝીલેન્ડ ગ્રુપ-1માં ટોપ પર છે. જોકે પાછલી મેચમાં તેને ઇંગ્લેન્ડે 20 રને હરાવ્યું હતું. ન્યુઝીલેન્ડના બોલરોએ સારૂ પ્રદર્શન કર્યું હતું. તેમના અનુભવી બોલર ટીમ સાઉદીએ 5 વિકેટ ઝડપી છે. આયરલેન્ડની ટીમ પોઇન્ટ ટેબલમાં 5માં ક્રમે છે. તેઓ ગત મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા હતાં. એડીલેડમાં આજે બીજી મેચ ઓસ્ટ્રેલિયા અને અફધાનિસ્તાન વચ્ચે રમાશે.ઓસ્ટ્રેલિયા માટે આ ટુર્નામેન્ટમાં સફર ઘણી ઉતાર-ચઢાવ વાળી રહી છે. સેમિફાઇનલમાં જવા તેણે સારા રનરેટ સાથે અફઘાનિસ્તાનને હરાવવું પડશે. અફઘાનિસ્તાન વલ્ડકપથી બહાર થયું છે. તેમના માટે આ મેચ ફક્ત સન્માન બચાવવાનો પડકાર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply