Skip to main content
Settings Settings for Dark

T-20 વિશ્વ કપમાં આજે ભારત-અફઘાનિસ્તાન વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો

Live TV

X
  • ક્રિકેટમાં T-20 વિશ્વ કપના સુપર 12 સ્ટેજમાં ગ્રુપ 2ના એક મહત્વપૂર્ણ મુકાબલામાં આજે અબુ ધાબી ખાતે ભારતનો સામનો અફઘાનિસ્તાન સામે થશે. ભારત ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીતના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ભારતને અત્યાર સુધી રમાયેલી બંને મેચમાં હારનો સામનો કરવો પડયો છે અને તેનો સેમિફાઇનલનો માર્ગ અત્યંત કઠિન બની ગયો છે. ભારત અત્યારે ગ્રુપ 2માં પાંચમાં સ્થાન પર છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે ગ્રુપમાં ટોપ 2માં સ્થાન મેળવવું અનિવાર્ય છે. પાકિસ્તાન હાલમાં ગ્રુપમાં ટોચના સ્થાન પર છે અને તેણે સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે એટલે હવે અન્ય એક સ્થાન માટે ભારત, ન્યૂઝીલેન્ડ અને અફધાનિસ્તાન વચ્ચે ટક્કર છે. ભારતીય સમય પ્રમાણે મેચનું પ્રસારણ સાંજે 7:30 વાગ્યે થશે. અને અન્ય એક મેચમાં આજે ન્યૂઝીલેન્ડનો સામનો સ્કોટલેન્ડ સામે થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply