Skip to main content
Settings Settings for Dark

T20 વર્લ્ડ કપમાં સેમીફાઈનલ માટે આજે ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે જંગ

Live TV

X
  • ઓસ્ટરેલ્યામાં હાલ T20 વર્લ્ડ ચાલી રહ્યો છે. જેમાં આજે સિડનીમાં ગ્રુપ એકની અંતિમ લીગ મેચમાં ઇંગ્લેન્ડ શ્રીલંકા મેચ રમાશે. આ મેચમાં સુપર 12 માટેના દાવેદાર નક્કી થશે. આજની આ મેચ ધણી જ રોમાંચક થવાની છે જો ઇગ્લેન્ડ શ્રીલંકાને હરાવશે તો તે તે સેમીફાઈનલમાં  પહોચી જશે. આવતીકાલે સેમીફાઈનલ માટે ભારત ઝિમ્બાબ્વે આમને સમને ટકરાશે જ્યારે બીજી મેચમાં પાકિસ્તાન બાંગ્લાદેશ સામે જંગ જામશે.

    આ પહેલા શુક્રવારે એડિલેડ ઓવલ ખાતે આયર્લેન્ડને 35 રને હરાવીને ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. 186 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આયરલેન્ડની ટીમ 9 વિકેટે 150 રન જ બનાવી શકી હતી. અન્ય એક મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ચાર રનથી હરાવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply