Skip to main content
Settings Settings for Dark

જુલાઈમાં જીએસટી સંગ્રહ 1 લાખ કરોડ રુપિયાને પાર

Live TV

X
  • ગત વર્ષે જુલાઈના મુકાબલે આ વર્ષે જુલાઈમાં જીએસટી સંગ્રહમાં 5.8 ટકાનો વધારો

    માલ અને સેવા કર એટલે જીએસટીનો સકલ સંગ્રહ 1.02 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. આ ગત મહિનાના સંગ્રહની સરખામણીએ શાનદાર સ્થિતિમાં છે. ગઈકાલે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા પ્રમાણે આ એક વર્ષ પહેલાં જુલાઈમાં 96, 483 કરોડ રૂપિયાના જીએસટી સંગ્રહથી 5.8 ટકા વધારે છે. જુલાઈમાં 75.79 લાખ જીએસટી 3 બી રીટર્ન દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી પ્રમાણે રાજ્યને જીએસટીમાં નુકસાન સહાય તરીકે એપ્રિલ - મે ગાળા માટે 17789 કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply