Skip to main content
Settings Settings for Dark

મધ્ય અઠવાડિયે શેર માર્કેટની સારી શરૂઆત બાદ દિવસના અંતે શેર માર્કેટમાં જોવા મળ્યું ગાબડુ

Live TV

X
  • સેંસેક્સ 76.47 અંકના ઘટાડા સાથે જ્યારે નિફ્ટી 30.70 અંકના ઘટાડા સાથે 11,968.40 પર થયો બંધ

    આજે સવારે શેર માર્કેટ મોટા ઉછાળા સાથે ખુલ્યુ હતું. સેંસેક્સ 260 અંકના ઉછાળા સાથે 40,729.80 પર ખુલ્યો હતો. તો નિફ્ટી 64.65 અંકના ઉછાળા સાથે 12,004.75 પર ખુલ્યો હતો. તો સાથે જ બેંકિંગના શેરોમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે દિવસના અંતે શેર માર્કેટમાં ગાબડુ પડ્યું હતું. સેંસેક્સ 76.47 અંકના ઘટાડા સાથે 40,575.17 પર બંધ થયો હતો. તો નિફ્ટી 30.70 અંકના ઘટાડા સાથે 11,968.40 પર બંધ થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply