Skip to main content
Settings Settings for Dark

રિઝર્વે બેન્કે રેપો રેટમાં કર્યો 0.25 ટકાનો ઘટાડો

Live TV

X
  • રિઝર્બ બેન્કે રેપો રેટમાં 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો છે, 6.50થી ઘટીને હવે રેપોરેટ 6.25 ટકા થઈ ગયો છે.

    ભારતીય રીઝર્વ બેન્કે, રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે હવે રેપો રેટ 6.50 ટકાથી ઘટીને 6.25 થયો છે. આરબીઆઈ દ્વારા વ્યાજ ઘટાડો કરાતાં હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોનની EMIમાં ઘટાડો થશે. આરબીઆઈના નવા ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply