Skip to main content
Settings Settings for Dark

શૅરબજારમાં સારો ઊછાળો જોવા મળ્યો

Live TV

X
  • શૅરબજારમાં ગત બે દિવસથી ચાલુ તેજી આજે ત્રીજા દિવસે પણ ચાલુ રહી છે. બુધવારે શૅરબજારમાં સારો ઊછાળો જોવા મળ્યો. મુંબઈ શૅરબજારના સૂચકાંક બીએસએઇ સેન્સેક્સમાં 72 પોઈન્ટ 63 અંકોના ઊછાળા સાથે તે 37હજાર 608 પોઈન્ટ 29 પર ખુલ્યો તો નેશનલ સ્ટૉક ઍક્સ્ચૅન્જ એટલે કે એનએસઇનો સૂચકાંક નિફ્ટી 25 અંકના ઊછાળા સાથે 11 હજાર326 પર ખુલ્યો. આજે ઇન્ડસલૅન્ડ એચડીએફસી અને યસ બૅન્કના શૅરોમાં ઊછાળો જોવા મળ્યો હતો. સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શૅરોમાં પણ.તેજી જોવા મળી હતી. કામકાજના અંતે બીએસઇ સેન્સેક્સ અંકોના ઊછાળા સાથે ની સપાટીએ બંધ રહ્યો હતો તો નિફ્ટી પણ અંકોના ઊછાળા સાથે ની સપાટીએ બંધ રહ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply