Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે મોટુ ગાબડું જોવા મળ્યું

Live TV

X
  • શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે આજે સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો.

    શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે આજે સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો. સવારે માર્કેટ સામાન્ય ઉછાળા સાથે ખુલ્યું હતું. જેમાં સેન્સેક્સ 22.23 અંક અને નિફ્ટી 14.25 અંકના ઉછાળા સાથે ખુલ્યા હતા. જોકે ત્યાર બાદ તુરંત સેંસેક્સ 230 અંકથી વધારે તુટી ગયો હતો. તો સાંજે પણ શેરબજારમાં મોટુ ગાબડું જોવા મળ્યું હતું. સેન્સેક્સ 310.51 અંકના ઘટાડા સાથે 35 હજાર 498.44 પર બંધ થયો હતો. તો નિફ્ટી પણ 83.45 અંક તુટીને 10 હજાર 640.95 પર બંધ થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply