Skip to main content
Settings Settings for Dark

સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં 222 પોઇન્ટનો કડાકો

Live TV

X
  • ભારતીય શેરબજારમાં સપ્તાહનો અંતિમ ટ્રેડિગ દિવસ મંદીના માહોલ વાળો સાબિત થયો હતો.

    ભારતીય શેરબજારમાં સપ્તાહનો અંતિમ ટ્રેડિગ દિવસ મંદીના માહોલ વાળો સાબિત થયો હતો. 222 પોઇન્ટના કડાકા સાથે માર્કેટનુ ક્લોઝિંગ થયું હતું. બ્રાક્ઝિટના મુદ્દે ઉભી થયેલી વૈશ્વિક સ્થિતીને કારણએ વિદેશી શેરમાર્કેટમાં ઉપરાછાપરી પડેલા ગાબડાઓની અસર ભારતીય શેરબજાર પર પણ પડી હતી. સાથોસાથ બેકિંગ સેક્ટર, પાવર્ એન્ડ એનર્જી સેક્ટરમાં ભારે વેચવાલી નિકળી હતી. વેચવાલી નિકળતા શેરોમાં ઉપરાછાપરી ઘટાડો નોંધાયો હતો. એક સમયે સેન્સેક્સ ચારસો પોઇન્ટ ગગડી ગયો હતો પરંતુ ત્યાર બાદ માર્કેટ સુધર્યુ હતું,, જોકે SBI , HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક , TCS જેવી સ્ક્રિપોના નબળા દેખાવને પરિણામે સેન્સેક્સ 38 હજાર 164 પર 222 અંકના ઘટાડા સાથે જ્યારે નિફટી 64 પોઇન્ટના કડાકા સાથે 11 હજાર 456 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply