Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
સેન્સેક્સમાં છેલ્લા 6 મહિનામાં એક દિવસનો સૌથી મોટો ઉછાળો  | DD News Skip to main content
Settings Settings for Dark

સેન્સેક્સમાં છેલ્લા 6 મહિનામાં એક દિવસનો સૌથી મોટો ઉછાળો 

Live TV

X
  • મુંબઈ શેર બજારનો સેન્સેક્સ સોમવારે 383 અંકના ઉછાળા સાથે 37,000 અંકોના સ્તરને પાર કરી ગયો હતો. આ સેન્સેક્સમાં છ મહિનામાં એક દિવસનો સૌથી મોટો ઉછાળો છે.

    સકારાત્મક વૈશ્વિક વલણ વચ્ચે વિદેશી હૂંડિયામણના પગલે શેર માર્કેટમાં લાભ જોવા મળી રહ્યો છે. 

    નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ 132.65 અંક એટલે કે 1.20 ટકાના લાભ સાથે 11,168.05 અંક પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમ્યાન નિફ્ટી 11,172.40 અંકના ઉચ્ચસ્તરે પહોંચ્યો હતો, જે ગયા વર્ષના 26 સપ્ટેમ્બર બાદના સૌથી ઉંચા સ્તરે છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply