Skip to main content
Settings Settings for Dark

સોનું દોઢ ટકા વધી 1400 ડૉલરે પહોંચ્યું

Live TV

X
  • મૂડી રોકાણ માટે સલામત મનાતું સોનું દોઢ ટકા વધી 1400 ડૉલરે પહોંચી ગયું. સેન્ટ્રલ બૅન્કો સોના તરફ વળી તેનું મુખ્ય કારણ અમેરિકા અને ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ મનાય છે

    મૂડી રોકાણ માટે સલામત મનાતું સોનું આજે દોઢ ટકા વધી 1400 ડૉલરે પહોંચી ગયું હતું. આમ તેણે સપ્ટેમ્બર 2013 પછી પહેલી વાર આ સપાટી પ્રાપ્ત કરી છે. સેન્ટ્રલ બૅન્કો સોના તરફ વળી તેનું મુખ્ય કારણ અમેરિકા અને ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ મનાય છે. અમદાવાદ માં તે 35 હજારની સપાટી વટી ગયું છે. બીજી તરફ  ગઈ કાલે સેન્સેક્સ માં 488 પૉઇન્ટની તેજી પછી આજે 407 પૉઇન્ટનું ગાબડું પડ્યું હતું. નિફ્ટી 11750ની સપાટી નીચે સરકી ગયો હતો. 1157 શૅરના ભાવ વધ્યા હતા જ્યારે 1292 શૅરોના ભાવ ઘટ્યા હતા. 167 શૅરોના ભાવો યથાવત્ રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply