Skip to main content
Settings Settings for Dark

સ્ટેટ લેવલ બેંકીંગ કમીટીની 161મી સમીક્ષા બેઠક યોજાઇ

Live TV

X
  • . દેનાબેંક બાદ કન્વીનરશીપ પ્રાપ્ત કરનાર બેંક ઓફ બરોડાની અધ્યક્ષતામાં પહેલી સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતની તમામ અગ્રણી બેંકો, ઇન્સ્યુરન્સ કંપનીઓ, નાબાર્ડ અને કેન્દ્ર સરકારનાં સલગ્ન વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    સ્ટેટ લેવલ બેંકીંગ કમીટીની 161મી સમીક્ષા બેઠક અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી.. દેનાબેંક બાદ કન્વીનરશીપ પ્રાપ્ત કરનાર બેંક ઓફ બરોડાની અધ્યક્ષતામાં પહેલી સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતની તમામ અગ્રણી બેંકો, ઇન્સ્યુરન્સ કંપનીઓ, નાબાર્ડ અને કેન્દ્ર સરકારનાં સલગ્ન વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માર્ચ-2019નાં નાણાકીય વર્ષ દરમ્યાન રાજ્યમાં ડીપોઝીટમાં સવાપાંચ ટકાનો જ્યારે એડવાન્સીસમાં સાડા નવ ટકા જેટલો વધારો નોંધાયો છે. તથા આવનારા વર્ષ માટે કમિટીએ ચોવીસ ટકાનો નિર્ધાર વ્યક્ત કર્યો હોવાનું એસએલબીસીનાં ચેરમેન વિક્રમાદિત્ય સિંઘ ખીંચીએ જણાવ્યું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply