Skip to main content
Settings Settings for Dark

અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ બદલાનું ટ્રેલર રીલીઝ

Live TV

X
  • આ ફિલ્મમાં એક મર્ડર મિસ્ટ્રી જોવા મળશે

    અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ બદલાનું ટ્રેલર રીલીઝ થયુ છે..જેમાં અમિતાભની સાથે તાપસી પન્નુ પણ લિડ રોલમાં છે..આ ફિલ્મમાં એક મર્ડર મિસ્ટ્રી જોવા મળશે..આ ફિલ્મ વર્ષ 2016માં આવેલી સુપરહિટ સ્પેનિશ ફિલ્મ કોન્ટ્રાટિએમ્પોની રીમેક હોવાની પણ ચર્ચા છે...હવે જોવાનુ એ છે કે દર્શકોને તે કેટલી પસંદ આવે છે..સુજોય ઘોષના ડાયરેક્શનવાળી બદલા ફિલ્મ આગામી 8 માર્ચના રોજ રીલીઝ થશે..આ ટ્રેલરને 90 લાખથી વધુ લોકોએ યુટ્યુબ પર જોયુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply