Skip to main content
Settings Settings for Dark

ગુજરાતી ફિલ્મ હેલ્લારોની જ્યુરી સ્પેશિયલ મેન્શન કેટેગરી એવોર્ડ માટે પસંદગી

Live TV

X
  • ગોવા ખાતે ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડીયાનું આજે સમાપન થયુ હતુ. આ ભવ્ય સમાપન સમારોહમાં કથક ના ગુરુ બિરજુ મહારાજ, પ્રખ્યાત સંગીતકાર ઈલ્યારાજા, નૃત્યાંગના તનુશ્રી શંકર તેમજ કોલોનિયલ કઝીન્સ બેંડની સાથે હરિહરને પોતાના કાર્યક્રમો રજુ કર્યા હતા. આ સમારોહમાં કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયો તેમજ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પુરસ્કાર પ્રદાન કર્યા હતા. આ ફેસ્ટીવલમાં જ્યુરી સ્પેશિયલ મેન્શન કેટેગરી એવોર્ડ માટે ગુજરાતી ફિલ્મ હેલ્લારો ની પસંદગી કરવામાં આવી હતી. અને તેમના ડાયરેક્ટર અભિષેક શાહને આ એવોર્ડ મળ્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply