Skip to main content
Settings Settings for Dark

પ્રદૂષણ પ્રત્યે જાગૃત્તિ લાવવા સલમાન ખાને ચલાવી સાયકલ

Live TV

X
  • દિલ્હીના લાલ કિલ્લા પાસે સલમાને આપ્યો અનોખો સંદેશ

    બોલીવુડના અભિનેતા સલમાન ખાને દિલ્હીના લાલ કિલ્લા પાસે સાઈકલ ચલાવતા જોવા મળ્યા..સલમાન ખાને આ વિડિયો પોતાના ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો....જોકે સલમાન ખાન સાયકલ ચલાવીને લોકોને પ્રદૂષણ પ્રત્યેની જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે..તેઓ વિડિયોમાં કહેતા જોવા મળે છે કે પ્રદૂષણ ,આરોગ્ય, સાનૂકૂળ આબોહવા માટે સાઈકલ ખૂબ જરૂરી છે..વિડિયોને 7 લાખથી વધુ લાઈક મળ્યા છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply