Skip to main content
Settings Settings for Dark

સંગીતકાર મોહમ્મદ જહૂર ખૈયામની તબિયત નાદુરસ્ત, ICUમાં દાખલ

Live TV

X
  • 92 વર્ષીય ખૈયામ ફેંફસાના ઇન્ફેકશનનો ભોગ બનતા સારવાર હેઠળ

    જાણીતા સંગીતકાર મોહમ્મદ જહૂર ખૈય્યામની તબિયત  અચાનક જ બગડી ગઇ છે. મુંબઇની જુહુ વિસ્તારની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.. ફેંફસામાં ઇન્ફેકશન થતાં  થોડા દિવસો પહેલા પણ તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. ડોકટર્સની ટીમ તેમનો ઇલાજ કરી રહી છે.ખૈયામની સંગીતમય સફરની શરૂઆત 17 વર્ષની ઉંમરથી થઈ હતી..૧૯૫૩ની રીલિઝ થયેલી ફિલ્મ 'ફૂટપાથ'થી તેઓ બોલીવૂડમાં આવી ગયા. આ ફિલ્મના સંગીતથી ખૈયામ શ્રોતાગણો પર છવાઇ ગયા હતા. ૧૯૬૧માં આવેલી ફિલ્મ 'શોલા ઔર શબનમ'નું સંગીત વખણાયું હતું..તેમને ૨૦૦૭માં સંગીત નાટક એકડમી એવોર્ડ અને ૨૦૧૧માં પદ્મવિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply