Skip to main content
Settings Settings for Dark

હોલીવુડના દિગ્ગજ અભિનેતા કર્ક ડગ્લાસનું યુ.એસ.માં થયું નિધન 

Live TV

X
  • હોલીવુડના દિગ્ગજ અને પીઢ અભિનેતા કિર્ક ડગ્લાસનું આજે અમેરિકાના કેલિફોર્નિયાના બેવરલી હિલ્સમાં નિધન થયું.

    કિર્ક ડગ્લાસ હોલીવુડના પ્રખ્યાત અભિનેતા હતા જેમના નામે  6 દાયકાઓમાં 90 ફિલ્મોમાં ક્રેડિટ્સનો રેકોર્ડ છે.  તેઓ સ્પાર્ટાકસ જેવી પ્રસિદ્ધ ફિલ્મો માટે જાણીતા હતા જે ફિલ્મે  ચાર ઓસ્કર જીત્યા હતા અને એટલા લોકપ્રિય હતા કે તેનો આઇકોનિક "હું સ્પાર્ટાકસ છું" દ્રશ્ય પોપ કલ્ચરમાં સ્થાન પામ્યો અને યુવાઓ વચ્ચે ઘણો લોકપ્રિય બન્યો. તેઓ 1916 માં ન્યૂયોર્કમાં જન્મેલા, અને  હોલીવુડના સુવર્ણ યુગ દરમિયાન જાણીતા બન્યા, કિર્ક ડગ્લાસ 1949 ની બોક્સીંગ સ્ટોરી ચેમ્પિયન માટે પ્રથમ વાર નોમિનેટ થયા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply