Skip to main content
Settings Settings for Dark

50મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવઃ અભિનેતા રજનીકાંતને ઈફ્ફી સ્પેશિયલ આઈકોન પુરસ્કાર 

Live TV

X
  • કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી જાવડેકરે દિગ્ગજ ફિલ્મ અભિનેતા રજનીકાંતને ઈફ્ફી વિશેષ આઈકન પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે. ફ્રાંસની પ્રખ્યાત અભિનેત્રી ઈસાબેલ હુપેરને આંતરરાષ્ટ્રીય લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

    પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે રજનીકાંતે ટ્વિટ કરી સરકારનો આભાર માન્યો હતો. ભારતનો 50મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવામાં યોજાશે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, આ વખતે એક સ્પેશિયલ આઈકોન એવોર્ડ આપવાની ભલામણ થઈ છે અને આ પુરસ્કાર રજનીકાંતને આપવામાં આવશે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આ 50મું વર્ષ છે, જેથી મહિલા નિર્દેશકોની 50 ફિલ્મો પણ બતાવવામાં આવશે. ફિલ્મ મહોત્સવમાં 200થી વધુ વિદેશી ફિલ્મો આવી છે અને તેમાંથી 24 ફિલ્મો ઓસ્કારમાં નોમિનેટ પણ થઈ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply