અક્ષરધામ હુમલાનો આરોપી ક્રાઈમ બ્રાંચે અમદાવાદથી ઝડપ્યો
Live TV
-
2002માં ગાંધીનગરના સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર અક્ષરધામ પર થયેલ આતંકી હુમલાનો આરોપી મોહમ્મદ ફારુખ શેખ ઝડપાઈ ગયો છે. ક્રાઈમ બ્રાંચે આરોપીને એરપોર્ટ પર ઝડપી લીધો હતો.
2002માંગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર પર થયેલ આતંકી હુમલાના આરોપીઓમાંનો એક મોહમદ ફારુખ શેખ ઝડપાઇ ગયો છે.વિદેશથી અમદાવાદ આવતા જ ક્રાઇમ બ્રાન્ચે એરપોર્ટ પર તેને ઝડપી લીધો હતો.છેલ્લા 16 વર્ષથી આતંકી ફારુખ દુબઈમાં રહેતો હતો
