Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલની એક વધુ સફળતા, મલ્ટી સિસ્ટમ ઈન્ફલામેટરી સિન્ડ્રોમ રોગથી પીડિત 15 બાળકો સાજા

Live TV

X
  • કોરોના મહામારી ચાલી રહી છે અને તેની સાથે બીજી ફૂગથી થતી બીમારી પણ ઘણા સમયથી લોકોમાં જોવાઈ રહી છે.ત્યારે ફ્રન્ટલાઈન વર્કર્સ અને તેમાં ખાસ કરીને ડોક્ટરો દર્દીઓને બીમારીમાંથી ઝડપથી બહાર આવા માટે સતત પ્રયત્નશીલ હોય છે.આવો જ એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું અમદાવાદ સિવિલમાં જ્યાં હકારાત્મક અભિગમ અને યોગ્ય સારવારથી ભયાવહ રોગોથી પણ બચી શકાય છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના આઈસીયુમાં દાખલ કરાયેલ 10 વર્ષની કિર્તી કોઠારીએ જીવવાની જીદથી કોરોના અને ફંગલ ઈન્ફેક્શનના રોગને હરાવ્યો છે. કોરોનાની બીજી લહેર બાદ સિવિલ હોસ્પિટલમાં મલ્ટી સિસ્ટમ ઈન્ફલામેટરી સિન્ડ્રોમ રોગથી પીડિત 15 બાળકો સાજા થઈ ઘરે પરત ફર્યાં છે.કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવાની આગાહી છે અને તેમાં બીજી બીમારીથી પીડિત દર્દીઓની સારવાર પણ ખુબજ જરૂરી છે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply