Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના BRTS કોરિડોરની ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મુલાકાત લીધી

Live TV

X
  • બીઆરટીએસ રૂટના ડ્રાઇવરોને પ્રશિક્ષણ આપવા પર મૂક્યો ભાર

    ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે અમદાવાદ BRTS રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે પોલીસ અધિકારી પણ હાજર રહ્યા હતા. BRTS રૂટ પર વધતા અકસ્માતને રોકવા મંથન ચાલી રહ્યું છે. તેમણે BRTS રૂટ પર કામ કરતા ડ્રાઇવરોને પ્રશિક્ષીત કરવા ભાર મુક્યો હતો. તો આ સમસ્યાના સમાધાન માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
apply