Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં આજથી AMTS અને BRTS બસ સેવા કરાશે શરૂ

Live TV

X
  • અમદાવાદમાં ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો થતા સાતમી જૂનથી AMTS અને BRTS બસ સેવા શરૂ કરાશે. પરિવહન સમિતિના અધ્યક્ષ વલ્લભ પટેલે જણાવ્યું હતું કે, શહેરનાં બધા જ ટર્મિનસ ઉપર થર્મલગનથી મુસાફરોના ટેમ્પરેચરની ચકાસણી થશે. બસમાં 50 ટકાની ક્ષમતા સાથે મુસાફરોને બેસવા દેવાશે અને મુસાફરી દરમિયાન મુસાફરોએ કોવિડ ગાઈડલાઈન્સનું સંપૂર્ણપણે પાલન કરવું  પડશે. બસ સર્વિસ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધી ચાલુ રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, બસની કુલ સંખ્યા પૈકી 50 ટકા બસો શરૂ કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply