Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં કોરોનાની સ્થિતિમાં જોવા મળ્યો સુધારો

Live TV

X
  • ગુજરાતમાં કોરોના સ્થિતિ વિકટ બની હતી પરંતુ તેમાં હવે ખુબ જ સુધારો આવી રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું હતું. જેના કારણે શહેરીજનોની સુવિધા માટે GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ rt-pcr ટેસ્ટ શરૂ કરાયા હતા. આ ટેસ્ટિંગ માટે આજથી લગભગ એક માસ પહેલા 100થી 200 જેટલી ગાડીઓ આવી રહી હતી. પરંતુ આજે એક થી બે ગાડીઓ જોવા મળી રહી છે. અને તેના પરથી જ લાગી રહ્યું છે કે શહેરની સ્થિતિ સુધરી રહી છે. કોરોનની સ્થિતિમાં સુધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું હતું અને હોસ્પિટલ અને ટેસ્ટ કરવા લાઈનો લાગી રહી હતી. પણ હવે સ્થિતિ કાબુમાં આવી રહી છે ટેસ્ટ કરાવવા અને હોસ્પિટલોની ભાર હવે લાઈનો ઓછી થઇ રહી છે. અને હવે કેસમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply