Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી રૂપાણીએ કલોલના આરસોડીયા ગામની લીધી મુલાકાત

Live TV

X
  • “મારૂં ગામ, કોરોના મુક્ત ગામ” અભિયાન અન્વયે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના આરસોડીયા ગામની મુલાકાત લીધી હતી.

    “મારૂં ગામ, કોરોના મુક્ત ગામ” અભિયાન અન્વયે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના આરસોડીયા ગામની મુલાકાત લીધી હતી. આ ગામોના ગ્રામીણ નાગરિકો, કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરના સેવાવ્રતિઓ અને કર્મયોગીઓ સાથે સંવાદ કરી તેમનું મનોબળ વધાર્યું હતું. ગાંધીનગર જિલ્લામાં આરસોડિયાના આ સેન્ટર સહિત 286 જેટલા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ 4585 બેડની કુલ ક્ષમતા સાથે ઊભા કરાયા છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply