ગાંધીનગરમાં પણ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરાયુ
Live TV
-
ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પણ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં 45 વર્ષથી ઉપરના લોકો સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન લઇ શકશે.
ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પણ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં 45 વર્ષથી ઉપરના લોકો સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન લઇ શકશે. આ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સવારે 9 વાગ્યે શરૂ થયું હતું. વહેલી સવારથી જ લોકો પોતાના વાહનો સાથે હેલિપેડ ગ્રાઉન્ડ પહોંચી ગયા હતા. આ વેક્સિનેશન બપોરે 1 વાગ્યા સુધી ચાલશે.
