અરવલ્લીમાં વધતા જતા કેસને લઇને પોલીસ પણ સતર્ક બની
Live TV
-
અરવલ્લી જિલ્લામાં કૉરોનાના વધતા કહેરને જિલ્લા પૉલિસ સતર્ક બની છે. જિલ્લામાં કૉરોનાના નવા દોઢસો પૉઝિટિવ કેસ નોંધાયા છે.
અરવલ્લી જિલ્લામાં કૉરોનાના વધતા કહેરને જિલ્લા પૉલિસ સતર્ક બની છે. જિલ્લામાં કૉરોનાના નવા દોઢસો પૉઝિટિવ કેસ નોંધાયા છે. અરવલ્લી જિલ્લામાં કૉરોનાના વધતા સંક્રમણને લઇને મોડાસા શહેરમાં કૉરોનાના વધતા કહેરને લઇને સ્વૈચ્છિક લૉક ડાઉનનો કડક અમલ જોવા મળી રહ્યો છે. તો રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે.. જિલ્લાના વિવિધ એન્ટ્રી અને એક્ઝિટ પૉઇંટ પર પૉલિસની ટીમ તૈનાત કરવામાં આવી છે.
