Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં રો કોલેબ્રેટીવ ખાતે ભારતીય ડિઝાઈનર્સનો મેળાવડો જોવા મળ્યો

Live TV

X
  • રો કોલેબ્રેટીવ ખાતે ભારતીય ડિઝાઈનર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. અમદાવાદ પાછલા 3 વર્ષોમાં રો - કોલેબ્રેટીવ, દેશભરમાંથી શ્રેષ્ઠ જાણીતી તેમજ ઉભરતા ડિઝાઈનની પ્રતિભાઓને એક સાથે લાવવા અને તેમની રચનાઓને કલા, ડિઝાઈન અને સૌંદર્ય શાસ્ત્રના ગુણધર્મોને પ્રસ્તુત કરવા માટે પ્રયત્નશીલ છે.

    રો કોલેબ્રેટીવ ખાતે ભારતીય ડિઝાઈનર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. અમદાવાદ પાછલા 3 વર્ષોમાં રો - કોલેબ્રેટીવ, દેશભરમાંથી શ્રેષ્ઠ જાણીતી તેમજ ઉભરતા ડિઝાઈનની પ્રતિભાઓને એક સાથે લાવવા અને તેમની રચનાઓને કલા, ડિઝાઈન અને સૌંદર્ય શાસ્ત્રના ગુણધર્મોને પ્રસ્તુત કરવા માટે પ્રયત્નશીલ છે. આ ઈવેન્ટની ત્રીજી આવૃત્તિ સહયોગી ફોર્મેટમાં પ્રસ્તુત ડિઝાઈનનો પ્રયાસ કરે છે, પછી તે ઉત્પાદન ડિઝાઈન, કાપડ ડિઝાઈન અથવા ક્રાફ્ટ હોય. પહેલી ડિસેમ્બર 2019 સુધી મિલ ઓનર્સ એસોસિયેશન બિલ્ડિંગમાં આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં સમગ્ર ભારતના 29 પ્રતિભાશાળી ડિઝાઈનરો ભાગ લઈ રહ્યા છે. આ શોમાં વિવિધ સંબંધિત વિષયો અને વર્કશોપ પર રો - ટોલ્ક્રસ પણ રજૂ કરવામાં આવશે જે સહભાગીઓને મદદ કરશે. યંગ ડિઝાઈનર્સ ગેલેરી અને વિજ્યુઅલ આર્ટ ગેલેરી રો - દ્વારા સહયોગથી ઉત્પાદિત ડિઝાઈન, સિરામિક્સ, ટેક્સટાઈલ ડિઝાઈન, મોઝેક આર્ટ, ઓઈલ પેસ્ટલ્સ અને ટેક્સ ટાઈલ આર્ટમાં વિવિધ માધ્યમો સાથે કામ કરતા ઉભરતા ડિઝાઈનર્સની કૃતિ રજૂ કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply