Skip to main content
Settings Settings for Dark

મોરબી સિરામિક ઉદ્યોગનું પ્રતિનિધી મંડળ સાઉદી અરેબીયાની મુલાકાતે

Live TV

X
  • મોરબી સિરામિક ઉદ્યોગનુ પ્રતિનિધી મંડલ ભારત સરકારનાં નેજા હેઠળ સાઉદી અરેબીયામા, એન્ટીડમ્પીગ સહીત વિવિધ બાબતે ગહન ચર્ચા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાઉદી અરેબીયા સહીત ગલ્ફનાં જ સિકસ  દેશ તરફથી ભારતીય બનાવટની સિરામિક ટાઈલ્સ પર ૪૨.૯% ટકા તોતીંગ એન્ટી ડમ્પીગ ડયુટી  સામે ચાયના પર માત્ર ૨૩% ડયુટી લગાવતા ભારતીય ઉધ્યોગ જગતને અન્યાય સાથે નિકાસમાં મોટી ખોટ સાથે વર્ષે ચારસો કરોડની નિકાસ કરતા મોરબી સિરામિક ઉધ્યોગને મોટી અસર સાથે  ચાયના તરફ બીઝનેસ થાય. તે પહેલા ભારત સરકાર અને વાણીજય મંત્રાલય ને મધ્યસ્થી બની યોગ્ય કરવાના ભાગ રુપ તાજેતરમાં ભારત સરકારના ઉપક્રમે ચાઉદી અરેબીયા ગયેલ ડેલીગેસન દ્વારા સાઉદી સરકારને સાથે મોરબી સિરામિક એશોસીયેશન અને ભારત સરકારના પ્રતિનિધીઓ સાથે સાઉદી અરેબીયામા આદાન પ્રદાનની આવનારા સમયમાં પોઝીટીવ રીઝલ્ટ મલે તેવી સંભાવના.. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply