Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં સ્માર્ટ સિટીના પોર્ટલની આજથી શરૂઆત

Live TV

X
  • ગુજરાતના 6 સ્માર્ટ સિટીની તમામ વિગતો આ પોર્ટલમાં મુકવામાં આવશે.

    રાજ્યમાં મિનિસ્ટ્રી ઓફ અર્બન અર્ફેસ દ્રારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ લોંન્ચ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદમાં સ્માર્ટ સિટીના પોર્ટલની આજથી શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના 6 સ્માર્ટ સિટીની તમામ વિગતો આ પોર્ટલમાં મુકવામાં આવશે, ત્યારે પોર્ટલના ઉપયોગ તેમજ તેમાં કેવી રીતે માહિતી ભરવી તેના માટેનો આજે અમદાવાદમાં મેનેજમેન્ટ અશોસિએશન ખાતે એક વર્કશોપ યોજાયો હતો. આ સેમિનારમાં સરકારી અધિકારીઓને પોર્ટલમાં કેવી રીતે માહિતી ભરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. નોંધનિય છે કે આ સ્માર્ટ સિટી પોર્ટલમાં સરકારી અધિકારીઓ દ્રારા સ્માર્ટ સિટીનું પ્રદુષણ સ્તર, શહેરની વસ્તી, સહિતની તમામ વિગત સરકારી અધિકારી દ્રારા ભરવામાં આવશે, જેના કારણે લોકોને સ્માર્ટસિટીની માહિતી પોર્ટલ દ્રારા મળી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply