Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 12 ઇસમો સામે ફોજદારી કાર્યવાહી

Live TV

X
  • અમદાવાદ જિલ્લામાં  લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 12 ઇસમો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે, સરકારી માલિકીની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી નફો રળતા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્રે લાલ આંખ કરી હતી અને જણાવ્યું હતું કે, આવી પ્રવૃતિમાં સંડોવાયેલા તત્વોને છોડવામાં નહીં આવે. કાર્યવાહી અંતર્ગત,  હેબતપુરની 28 કરોડ 47 લાખની કિંમત ધરાવતી 16, 752 ચોરસ મીટર અને વાડજ વિસ્તારની 6 કરોડ 17 લાખ બજાર કિંમતની 4,046 ચોરસ મીટર જમીન મુક્ત કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply