Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ વરસાદના પાણી ભરાવાની સમસ્યાનો થયો હલ

Live TV

X
  • અમદાવાદ મહાનગર પાલિકાના મેયર બિજલ પટેસ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પ્રી-મોનસુન કામગીરીની ચકાસણી કરી..

    અમદાવાદ મહાનગર પાલિકાના મેયર બિજલ પટેસ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પ્રી-મોનસુન કામગીરીની ચકાસણી કરી.. શહેરમાં વરસાદના પાણી ભરાય નહીં તે માટે ખાસ પાઇપ લાઇન નાખવામાં આવી છે.. જેના થકી પૂર્વ વિસ્તારમાં વરસાદના પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે.. ખાસ કરીને ડકટ લાઇન નાખવામાં આવી છે..જેના થકી પાણીના ભરાવાને હલ કરી શકાય.. તો ચિલોડાથી લઇને વીંજોલ સુધી અલગ અલગ પાંચ પોકેટ લાઇન નાખવામાં આવી છે,,આ લાઇનોને તળાવ સાથે જોડવામાં આવી છે..જેના લીધે શહેરમાં થતા વરસાદ ના પાણીના ભરાવાને તળાવમાં ઠાલવી શકાય અને પાણીને સંગ્રહ કરી શકાય..તો મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા લાઇટ અને અન્ય સમારકામ માટે કરવાંમાં આવેલા ખાડાને 31મી મે સુધીમાં બુરવા જેતે વિભાગના અધિકારીઓને ખાસ સુચના આપી છે.. તો આગામી દિવસો મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પશ્ચિમ વિસ્તારની મુલાકાત લેશે અને કામગીરીની સમિક્ષા કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply