અમરેલીઃ આંબરડી પાર્કના કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો
Live TV
-
અમરેલી જિલ્લો ખોડિયાર ડેમ અને માં ખોડલના પાવનધામ માટે તો પ્રખ્યાત હતો જ પણ સાથે સાથે હવે ત્યાં વનવિભાગ દ્વારા આંબરડી પાર્ક બનાવવામાં આવ્યુ છે જેનાથી ધારી ટુરિસ્ટ પ્લેસ બની ગયુ છે.
ધારીના ગીર વિસ્તારમાં રિસોર્ટ નિર્માણ થઈ રહ્યાં છે ગીર માં તુલસીશ્યામ માં પણ પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ટુરિસ્ટો માં વધારો થતાં ગીર વિસ્તાર નાં તાલુકામાં રોજગારી નાં વિકલ્પો ખુલ્યા છે જેથી સ્થાનિકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.
