Skip to main content
Settings Settings for Dark

નવા વર્ષના સ્નેહમિલન અંતર્ગત કમલમમાં મળી ભાજપની બેઠક

Live TV

X
  • આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં કમલમ ખાતે પ્રદેશ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

    સંગઠન પર્વ અંતર્ગત યોજાયેલી આ બેઠકમાં સંરચના કામગીરી, સેવા સપ્તાહ કાર્યક્રમો, નમામિ દેવી નર્મદે કાર્યક્રમો, પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ કાર્યક્રમો, તથા સંપર્ક અભિયાન કાર્યક્રમોની સમિક્ષા કરવામાં આવી હતી.નવ વર્ષના સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન અંગેની ચર્ચા તેમજ આગામી સંગઠનાત્મક કાર્યક્રમ અંગે પણ બેઠકમાં માર્ગદર્શન અપાયું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply