Skip to main content
Settings Settings for Dark

અમરેલીઃ સર્ચ ઓપરેશનમાં દેખાયો માનવભક્ષી દીપડો, શાર્પ શૂટરની ટીમ પહોંચી

Live TV

X
  • 180 વનકર્મી તેમજ 30 જેટલાં પાંજરા મૂકી દીપડાને ઝડપી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

    અમરેલી જિલ્લામાં આદમખોર દીપડાનો આતંક વધી જતા વન વિભાગને દીપડાને કોઈપણ સંજોગોમાં પાંજરે પૂરવાના કે શૂટ એટ સાઈટના આદેશ આપવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના બગસરાનાં લૂઘીયા, કડાયા ભટ્ટવાવડીમાં વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં કડાયામાં દીપડો જોવા મળ્યો હતો. 

    દીપડાના વાવડ મળતા જ વનવિભાગ તેમજ પોલીસનો કાફલો શાર્પ શૂટરની ટીમ સાથે ત્યાં પહોંચ્યો હતો. જો કે દીપડો ત્યાંથી પણ હાથતાળી દઈને જતો રહ્યો હતો.  આર.એફ.ડી.એફ.ઓ નો કાફલો સ્થળ પર છે અને લૂંઘીયા તથા કડાયા ગામના સરપંચો પણ તેમને સાથ આપી રહ્યાં છે. આ વિસ્તારમાં મહિલા જાંબાઝ ઓફિસર, રાજલ પાઠક સતત ટીમોને માર્ગદર્શન આપીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply