Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં દીપડાનો આતંક, 180 વનકર્મીઓ ટીમ પકડવા માટે તૈનાત 

Live TV

X
  • બગસરાના એક યુવક પર દીપડાએ ગળાના ભાગે હુમલો કર્યો હતો. 

    અમરેલી જિલ્લામાં આદમખોર દીપડાનો આંતક યથાવત છે, ત્યારે વન વિભાગે અને પ્રશાસને આ અંગે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. બગસરા તાલુકાના ગામડાંઓમાં આ મામલાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સાંજે 6 થી સવારે 6 સુધી કોઈને તાત્કાલિક કારણો વગર બહાર ન નીકળવાના આદેશ આપવામાં આવ્યો છે. 

    ઉપરાંત આ જાહેરનામામાં વધુ સંખ્યામાં લોકોને એકત્રિત ન થવા અને ઘરના બારી બારણાં બંધ રાખવાનો પણ આદેશ કરાયો છે. હાલમાં આ દીપડાને પકડવા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 180 વનકર્મીઓ 30 પાંજરા સાથે ટ્રેપ ગોઠવી કામ કરી રહ્યા છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply