Skip to main content
Settings Settings for Dark

અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી

Live TV

X
  • ચેરમેન પદે રામસિંહ પરમાર જ્યારે વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારની વરણી

    આણંદ સ્થિત અમુલ ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન પદે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારની સર્વાનું મતે  વરણી કરવામાં આવી હતી. અમૂલ ડેરીનું  વાર્ષિક 7000 કરોડનું ટર્ન ઓવર છે અમુલ ડેરીને  પ્રતિ દિવસ 23 લાખ લીટરની દૂધની આવક થાય છે આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખ પશુપાલકો દ્વારા 1200 દૂધ મંડળીઓ મારફતે અમુલ ડેરીમાં દૂધ એકત્ર કરવામાં આવે છે..તો ચેરમેન પદે રામસિંહ પરમાન જ્યારે વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાતા તેમના સમર્થનમાં ઉત્સાહ જોવા મળ્યો હતો..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply