Skip to main content
Settings Settings for Dark

ડાંગમાં વરસાદ બાદ સૌંદર્ય સોળે કલાએ ખિલ્યું

Live TV

X
  • ધોધમાર વહી રહ્યો છે ગીરાધોધ, અદભૂત નજારો જોવા ઉમટી રહ્યા છે સહેલાણીઓ

    ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં પ્રકૃતિનું અલગ સ્વરૂપ જોવા મળી રહ્યું છે..ખાસ કરીને ડાંગ જિલ્લો એટલે જંગલોથી ઘેરાયેલો વિસ્તાર .. ડાંગ જિલ્લામાં ઘણા ધોધ આવેલા છે પરંતુ ચોમાસાની સીઝનમાં સહેલાણીઓ વઘઇ તાલુકામાં આવેલ ગીરાધોધની સુંદરતા અચૂક માણતા હોય છે.. છેલ્લા ઘણા દિવસથી ડાંગ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદી પર આવેલા ગીરાધોધને જોવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા હતા  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply