Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી: યાત્રાધામ શામળાજી મંદિર દર્શન માટે ખુલ્લુ કરાશે

Live TV

X
  • અરવલ્લી જિલ્લાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર દર્શન માટે ખુલ્લુ કરાશે. ભક્તો ૧ જૂન મંગળવારથી શામળાજી મંદિરે દર્શનાર્થે જઈ શકશે. કોરોના સંક્રમણને લઈને છેલ્લા દોઢ મહિના કરતા વધારે સમયથી મંદિર બંધ હતું. કોરોનાનું સંક્રમણ ઘટતાં મંદિર ટ્રસ્ટ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. મંદિર દર્શન કરવા આવતા ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply