Skip to main content
Settings Settings for Dark

આઈડિયોથોન એન્ડ ગેશિયા એવોર્ડ વિતરણ કરતાં નાયબ મુખ્યમંત્રી

Live TV

X
  • ઇન્ફર્મેશન ટેકનોલોજી સેક્ટરના વિકાસ માટે રાજ્ય સરકારની કટિબધ્ધતા વ્યક્ત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

    નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર, ઈન્ફર્મેશન ટેકનોલોજી સેક્ટરના વિકાસ માટે કટિબદ્ધ છે. અમદાવાદની સાયન્સ સીટી ખાતે ચાલી રહેલી , વાયબ્રન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ટૅકનોલોજી સમિટના બીજા દિવસે, IDEAthon & Gesia આઈ.ટી એવોર્ડ વિતરણ કેટેગરીના એવોર્ડ વિતરણ સમારોહને સંબોધતા , નીતિન પટેલે કહ્યું કે, આજે જીવનનું એક પણ ક્ષેત્ર I.T. સેક્ટરથી અલિપ્ત રહી શકે તેમ નથી, ત્યારે, આ સેક્ટરને અનિવાર્ય રીતે મજબૂત કરવું પડે એમ છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ, બેન્કિંગ, એજ્યુકેશન અને મેન્યુફેક્ચરિગં સેક્ટરમાં ગુજરાતની યુવા-શક્તિ ઉત્તમ કામગીરી કરી રહી છે ત્યારે, તેમના આ ઉત્સાહને, પ્રોત્સાહન આપવું જરુરી છે. આ એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના COO- મિતુલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે, ભારતના યુવાનોએ ટેકનોલોજીની મદદથી પ્રશ્નોના ઉકેલની દિશામાં વિચારવું જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply