Skip to main content
Settings Settings for Dark

આગામી પાંચ દિવસમાં દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 

Live TV

X
  • રાજ્યમાં શનિવારે 32 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડના કપરાડા અને વાપીમાં 42 મીલીમીટર વરસાદ થયો છે. જ્યારે નવસારીના ખેરગામમાં 37, વરંડામાં 32 , નર્મદાના તિલકવાડામાં 22 , તથા પંચમહાલના જાંબુ ઘોડામાં 15 મીલીમીટર વરસાદ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 12.51 ટકા વરસાદ નોંધાયો છે. જે મુજબ દક્ષિણ ગુજરાતમાં 14.62 ટકા, કચ્છ ઝોનમાં 12.62 ટકા,ઉત્તર ગુજરાતમાં 12.34 ટકા અને  પૂર્વ-મધ્યમાં 11.91 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 9. 42 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, સુરત, અને તાપીમાં  અતિ ભારે વરસાદની અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply