Skip to main content
Settings Settings for Dark

આગામી પાંચ દિવસ રાજ્યભરમાં છુટા છવાયાં વરસાદની આગાહી

Live TV

X
  • અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી

    સમગ્ર રાજ્યભરમાં વિધિવત ચોમાસું બેસવાનો સમય ખૂબજ નજીક છે. 3 જુને કેરળમાં ચોમાસાની શરુઆત થઇ ચુકી છે અને ગુજરાત સહિત દેશભરમાં વરસાદની રાહ જોવાઇ રહી છે. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવનારા પાંચ દિવસોમાં સમગ્ર રાજ્યભરમાં છુટા છવાયાં સ્થળો પર વરસાદ થવાની સંભાવના છે. 

    રાજ્યમાં આ જિલ્લાઓમાં પડશે વરસાદ 
    આગાહીના પ્રથમ અને બીજા દિવસે અમદાવાદ સહિત ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા વગેરે સ્થળોએ છુટો છવાયો વરસાદ પડી શકે છે, જેથી થંડરસ્ટ્રોમ વોર્નીંગ પણ આપવામાં આવી છે. નોંધનીય છે કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે સાંજ પણ છુટો છવાયો વરસાદ પડ્યો હતો. તો ડાંગમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply