Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી કરી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીધો ભાગ

    ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલ આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કાર્યક્રમમાં વન મંત્રી ગણપતસિંહ વસાવા, સુરતથી, રાજ્યકક્ષાના વન મંત્રી જયદ્રથસિંહ પરમાર ગાંધીનગરથી જયારે વિવિધ કોર્પોરેશનમાં રાજ્યના  મંત્રીઓ, મેયરઓ, સાંસદઓ, ધારાસભ્યોઓ, પદાધિકારીઓ,જિલ્લા કલેક્ટરો સહિત વિવિધ જિલ્લાઓમાંથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply