Skip to main content
Settings Settings for Dark

આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, વરસાદની શક્યતા નહિ

Live TV

X
  • રાજ્યના હવમાન વિભાગના અધિકારી મનોરમા મોંહતીએ જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ રહેશે પણ કોઇ વરસાદની કોઇ શક્યતા નથી.  સાથેસાથે તાપમાનમાં પણ કોઇ મોટો ફેરફાર જોવા નહી મળે. ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડીસ્ટર્સબન્સને કારણે  સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply