Skip to main content
Settings Settings for Dark

સ્ટેટ CID ક્રાઇમ ખાતે ખાસ સાયબર સેલ શરૂ

Live TV

X
  • સાયબર ક્રાઇમ રોકવા માટે સરકાર કટિબધ્ધ હોવાથી સ્ટેટ સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે ખાસ સાયબર સેલ ખોલવામાં આવ્યો છે, જેના હેઠળ રાજ્યભરમાં કુલ ૧૪ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત થયા છે.

    ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વમાં ગાંધીધામ અને બનાસકાંઠા એમ ૧૦ જિલ્લામાં નવા સાયબર પોલીસ સ્ટેશન મંજૂર થઇ ચુક્યા છે. ટેકનોક્રેટ ગુનેગારો સુધી પહોંચવા માટે 24 કલાક ફરિયાદની સુવિધા સુવિધા કાર્યરત હોવાનું ઉમેરતા જાડેજાએ ઉમેર્યું હતું કે, સાયબર એકસ્પર્ટ પોલીસની ટીમ પાછળ  ૯૨૨ અધિકારી-કર્મીઓનું સંખ્યાબળ છે.સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 8 હજાર 328 નાગરિકોની 18 કરોડ 11 લાખ  જેટલી ડૂબેલી રકમ પછી મેળવી આપવામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને સફળતા મળી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply