Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં તૈયાર થઈ રહી છે એઈમ્સ, નિર્માણકાર્ય પુરજોશમાં

Live TV

X
  • રાજકોટમાં એઈમ્સ તૈયાર થઈ રહી છે અને તેનું નિર્માણકાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. 500 જેટલા મજૂરો દ્વારા રોજ યુદ્ધના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે. જો કોરોનાની સંખ્યામાં કાબુ આવશે તો હજુ વધારે મજૂરોને કામે લગાડવામાં આવશે. એક અંદાજ મુજબ ઓક્ટોબર, નવેમ્બર 2022 સુધી એઈમ્સનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે અને ડિસેમ્બર 2022 સુધી OPD શરૂ થઈ જશે. હાલ પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જે વિષયોમાં એનાટોમી, ફીઝ્યોલોજી અને બાયો કેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. તો સાથે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે સ્પેશિયલ બોયસ એન્ડ ગર્લ્સ હોસ્ટેલમાં જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે હવે પ્રથમ બેચ, સેકન્ડ બેચમાં જશે. માટે આગામી સમયમાં એઇમ્સની બીજી બેચ માટેના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે તો OPD માટે આગામી 15 દિવસમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply