આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય શિયાળુ સત્ર શરુ
Live TV
-
કુલ આઠ વિધેયક પસાર થશે
ગુજરાત વિધાનસભાનું ત્રિ-દિવસીય શિયાળુ અને 4 બેઠક માટેનું સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યુ છે... સત્ર દરમિયાન રાજ્ય સરકાર કુલ આઠ સરકારી વિધેયક લાવશે.
આ વિધેયક પસાર થશે
-------------------------------------
ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ સુધારા વિધેયક
ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધયેક
જમીન મહેસૂલ તૃતીય સુધારા
ગુજરાત સહકારી મંડળી દ્વિતીય સુધારા વિધેયક
ગુજરાત સુક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યોગ સાહસો અંગે સુધારા
ગુજરાત વિદ્યુત શુલ્ક દ્વિતીય સુધારા વિધેયક
વ્યવસાયી ટેક્નિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ(પ્રવેશ તથા ફી નિર્ધારણ) બાબત સુધારા વિધેયક
સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ ગવર્નન્સ વિધેયક એમ આઠ વિધેયક પસાર કરવા માટે રજૂ કરાશે.
