આજથી બે મહિના સુધી આદિપુર-અંજાર સ્ટેશનો વચ્ચેના રેલ્વે ક્રોસિંગ નંબર 09 બ્રિજ બંધ રહેશે
Live TV
-
અમદાવાદ ડિવિજન ના ગાંધીધામ-ભુજ સેક્શન પર આદિપુર અને અંજાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 09 બ્રિજ (RUB) 18 જૂન 2021 થી નિર્માણ કામ માટે 60 દિવસ બંધ રહેશે. માર્ગ વપરાશકારો આ સમયગાળા દરમિયાન નજીકના રોડ ઓવર બ્રિજ (ROB) પરથી મુસાફરી કરી શકે છે.
