Skip to main content
Settings Settings for Dark

આજે અમદાવાદમાં હુનર હાટનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીયમંત્રી મુક્તાર અબ્બાસ નક્વી

Live TV

X
  • સમગ્ર ભારતના કસબિઓ અને કારીગરોની સહભાગિતાથી સુંદર સ્વદેશી હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે

    આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભારતના કુશળ કારીગરોનો મેળાવળો જામશે.કેન્દ્રીય કેબિનેટ મંત્રી મુક્તાર અબ્બાસ નક્વી અમદાવાદમાં આયોજિત હુનર હાટનું ઉદ્ઘાટન કરશે..માસ્ટર કારીગરો અને કારીગરોના હાથથી બનાવેલા સ્વદેશી ઉત્પાદોની વિશ્વસનીય બ્રાન્ડ સાબિત કરનારી હુનર હાટ 15 ડિસેમ્બર સુધી ચાલશે..જેના માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે..સમગ્ર ભારતના કસબિઓ અને કારીગરોની સહભાગિતાથી સુંદર સ્વદેશી હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે..એટલુ જ નહી અહી પરંપરાગત વાનગીઓની કિચન ગેલેરી પણ જોવા મળશે..દરરોજ સાંજે છ કલાકે પ્રસિદ્ધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક અને સંગીતના કાર્યક્રમો પણ યોજાશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply