Skip to main content
Settings Settings for Dark

આજે દેવદિવાળી, અરવલ્લીના નાગધરા કુંડમાં સ્નાન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ

Live TV

X
  • આ કુંડમાં સ્નાન કરવાથી વર્ષાન્ત બીમારી કે વડગાળ દૂર થવાની માન્યતા

    શામળાજીનો મેળો તેની વિવિધ આગવી શૈલી માટે તો જાણીતો છે જ.., પણ અહીનો નાગધરા કુંડ પણ એક અદભૂત મહિમા ધરાવે છે..પણ અહીં આવતા આદિવાસી સમાજના લોકો માટે અહીં આવેલો નાગધરા કુંડનું પણ અનેરૂ મહત્વ માની મોટી સંખ્યામાં લોકો અહીં સ્નાન કરી ધન્યતાનો અનુભવ કરે છે.અરવલ્લી જિલ્લાના શામળાજીમાં બિરાજમાન ભગવાન શામળિયાનો સૌથી મોટા કાર્તિકી પૂનમના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ ખાસ નાગધરા કુંડમા સ્નાન કરે છે,, એક માન્યતા મુજબ માનવી કે અન્ય પ્રાણીઓના અસ્થ નાગધરામાં નાખવામાં આવે છે અને જના નામથી શ્રાદ્ધ કરવામાં આવે છે, તે દેહધારી જીવાત્માઓને ફરી જન્મ લેવો પડતો નથી અને તેને મોક્ષની પ્રાપ્તી થાય છે..મેશ્વો અને પીંગા નદીનું સંગમ સ્થાન નાગધરા તરીકે ઓળખાય છે,,,અને આ જ સંગમ સ્થાને આદિવાસી સમાજના લોકો તેમના સ્વજનોનું પિંડદાન કરે છે, જેથી તેઓને મોક્ષની પ્રાપ્તિ થાય,, જેથી અહીં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતના સાબરકાંઠા, મહિસાગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામં લોકો કાર્તિકી પૂનમના મેળામાં અચૂક આવે છે,,,દૂર દૂરથી આવતા દર્શનાર્થીઓ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કાળિયા ઠાકોરના દર્શનાર્થે પહોંચે છે, કારણ કે, તેમની તમામ મનોકામના શામળિયો શેઠ પૂરી કરે છે,,, માટે જ ભક્તોના મૂખે એક જ નાદ ગૂંજી ઉઠે છે, જય રણઠોડ, માખણ ચોર...

    આ કુંડમાં સ્નાન કરવાથી વર્ષાન્ત બીમારી કે વડગાળ દૂર થાય છે તેવી ભક્તોની માન્યતા રહેલી છે. રાજસ્થાન, મેવાડ, પંચમહાલ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી આજ રોજ ભક્તો ઉમટી પડે છે. વિદેશી સહેલાણીઓ પણ મેળાની મજા માણે છે.આ મેળામાં આજુબાજુના ગામોમાંથી ખેડૂતો પોતાની ખેતીમાં પકવતા આદુ,શેરડી,રતાળું જેવી દેશી ખેત પેદાશો વેચવા માટે આવતાં હોય છે.આ પરંપરાગત મેળામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનો અને વડીલો પોતાની વર્ષ દરમ્યાનની માનતાઓ પૂરી કરવા અને કાળીયા ઠાકોરના દર્શન કરવા આવતાં હોય છે. યાત્રાધામ શામળાજીમાં દેવોની દિવાળી એટલે કાર્તિકી પૂર્ણિમા આ દિવસે યાત્રાધામ શામળાજીમાં લાખો ભક્તો ચૌદશથી કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે દુર દૂરથી ઉમટી પડે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંચમહાલ જેવા વિસ્તારમાંથી આ ભક્તો આવીને ભગવાન શામળીયાના દર્શન કરે છે અને વિશેષ મહત્વ નાગધરા કુંડમાં પવિત્ર સ્નાન કરે છે. વર્ષોથી પરંપરા રહેલી છે. કોઈને ભૂત-પ્રેત કે વર્ષોથી બીમાર રહેતુ હોય તો તેને આ નાગધરા કુંડમાં સ્નાન કરાવાથી તેના બધા રોગો તથા વળગાડ પણ દૂર થઈ જાય છે. પહેરેલા કપડા પણ અહીંયા છોડી દે છે. અને નવા કપડાં પહેરીને હાથમાં શ્રીફળ, અગરબત્તી, પ્રસાદી લઈને ભગવાન શામળીયાના દરબારમાં પહોંચીને પ્રાર્થના કરે છે. આ બધા ભક્તો વિશાળ નદીના પટમાં રહીને દેશી ભજન મંડળીના તાલે ભજનની રમઝટ બોલીવે છે. આ બધા ભક્તો ભગવાનના દર્શન કરીને બજારમાં

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-01-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-01-2025 Max Temp : °C Min Temp : °C
apply