CM વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની બેઠક મળી
Live TV
-
પિરોટન ટાપૂ અને શિયાળ બેટ ટાપૂની પ્રવાસન વિકાસ સંભાવનાઓ અંગે સમીક્ષા કરવામાં આવી
ગાંધીનગર માં ,મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ની અધ્યક્ષતા માં ,આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ની ,દ્વિતીય બેઠક ,યોજાઇ હતી. જેમાં ,રાજ્ય ના ,પ૦ હેકટર થી, વધુ ક્ષેત્રફળ ધરાવતા ,આઇલેન્ડ-બેટ ના પ્રવાસન ધામ તરીકે ,વિકસાવવા ની સંભાવના ઓ અંગે ,પરામર્શ ,કરવા માં આવ્યો હતો. બેઠક માં જણાવવા માં આવ્યું ,કે, 13 જેટલા ટાપૂઓ નો ,ડ્રોન ટેકનોલોજી દ્વારા ,મરિન પોલીસ ,અને કોસ્ટગાર્ડની સહાય થી ,સર્વે પણ ,હાથ ધરવા માં ,આવેલો છે. ખાસ કરી ને ,પિરોટન ટાપૂ ,અને શિયાળ બેટ ટાપૂ ની પ્રવાસન વિકાસ સંભાવનાઓ અંગે ,સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાત ,૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્રકિનારો ,અને ૧૪૪ થી વધુ આઇલેન્ડ-બેટ ધરાવતું ,દેશ નું ,વિકાસશીલ રાજ્ય છે ,તે સંદર્ભ માં, ભારત સરકાર ની ,આઇલેન્ડ ડેવલપમેન્ટ પોલિસી ને ,સુસંગત રાજ્ય ના ,આઇલેન્ડ ટાપૂઓ ના વિકાસ માટે ,ગુજરાત સરકારે ,ગત ઓગસ્ટ માસ માં ,આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ની ,રચના કરેલી છે